"એક વિચાર" મિત્ર મંડળ ઇસનપુર, અમદાવાદ
સભ્ય
ગુજ
EN
ડેશબોર્ડ
બેંક સિલક (બેલેન્સ) ₹0.00
કુલ શેરફાળો (બચત) ₹0.00
કુલ બાકી લોન ₹0.00
કુલ વ્યાજ કમાણી ₹0.00
બેંક ચાર્જ અને ખર્ચ ₹0.00
નવી એન્ટ્રી
લોન આપો
નવા સભ્ય
બેંક ન્યૂનતમ બેલેન્સ લિમિટ 0%
જરૂરી: ₹૫૦,૦૦૦/- હાલમાં: ₹0.00
સભાસદોની યાદી
માસિક એન્ટ્રી / ચૂકવણી
માસિક શેરફાળો: ₹0.00
લોન હપ્તો: ₹0.00
લોન વ્યાજ: ₹0.00
શેરફાળા પર પેનલ્ટી: ₹0.00
લોન હપ્તા પર પેનલ્ટી: ₹0.00
કુલ ચૂકવવાપાત્ર રકમ: ₹0.00
નવી લોન મંજૂરી
મહત્તમ લોન મર્યાદા જુલાઈ-૨૦૨૬ થી ₹૭૫,૦૦૦/- રહેશે.
માસિક હપ્તો (EMI - ૧૦%): ₹0.00
માસિક વ્યાજ (૧% દર): ₹0.00
મુદત (૧૦ હપ્તા): ૧૦ મહિના
પ્રોજેક્ટેડ બેંક બેલેન્સ: ₹0.00
નિયમો અને સેટિંગ્સ
ઠરાવ નં. ૧ માસિક બચત
મંડળની માસિક બચત (શેરફાળો) જે હાલમાં ₹૫૦૦/- છે, તેને વધારવાનો નિર્ણય લેવાયો છે. જુલાઈ-૨૦૨૬ થી માસિક શેરફાળાની રકમ ₹૧,૦૦૦/- કરવાની રહેશે.
ઠરાવ નં. ૨ નવા સભ્ય પ્રવેશ
દર વર્ષે દિવાળી વેકેશન દરમિયાન મંડળની સાધારણ સભાનું આયોજન કરવું. કોઈ નવી વ્યક્તિ જોડાવા ઈચ્છતી હોય, તો તેણે અત્યાર સુધીના કુલ શેરફાળાની રકમ + તેના પર થતું વ્યાજ ભરીને સભાસદ બની શકાશે.
ઠરાવ નં. ૩ લોન મર્યાદા અને સિલક
જુલાઈ-૨૦૨૬ થી સભાસદને મળવાપાત્ર લોનની મહત્તમ મર્યાદા ₹૭૫,૦૦૦/- નક્કી કરવામાં આવી છે. બેંક ખાતામાં હંમેશા ₹૫૦,૦૦૦/- મિનિમમ બેલેન્સ જાળવી રાખવાનું રહેશે. લોનનો હપ્તો લોન રકમના ૧૦% ફરજિયાત રાખવો.
ઠરાવ નં. ૪ પેનલ્ટી (મોડું પેમેન્ટ દંડ)
બચત અને લોન હપ્તો દર મહિનાની ૧૫ તારીખ સુધીમાં જમા કરાવવો. વિલંબ પર નીચે મુજબ દંડ લાગશે:
  • ૧૬ થી ૨૦ તારીખ સુધી: બચત પર ₹૫૦/- | લોન પર ₹૧૦૦/-
  • ૨૦ તારીખ પછી: બચત પર ₹૧૦૦/- | લોન પર ₹૨૦૦/-
ઠરાવ નં. ૫ આર્થિક સંકડાશ રાહત
સભાસદ આર્થિક મુશ્કેલીના સમયે તે મહિના પૂરતું માત્ર લોનનું વ્યાજ ભરી શકશે અને મુદ્દલ બાકી રાખી શકશે. આ રાહત લોનની સમયમર્યાદા (૧૦ મહિના) દરમિયાન મહત્તમ ૨ વાર જ મળી શકશે.
ઠરાવ નં. ૬ ઓનલાઈન ટ્રાન્સફર
નાણાકીય વ્યવહાર સરળ રહે તે માટે ઓનલાઈન બેન્કિંગ અને મોબાઈલ ટ્રાન્સફરની સગવડતા ચાલુ કરાવી.
ઠરાવ નં. ૭ ચાલુ લોનનો નિયમ
જ્યાં સુધી સભાસદની ચાલુ લોન સંપૂર્ણપણે શૂન્ય (Nil) ન થાય, ત્યાં સુધી તે નવી લોન માટે પાત્ર ઠરશે નહીં.
ઠરાવ નં. ૮ વ્યાજનો દર
લોન પર માસિક વ્યાજ દર ૧% (૧ ટકો માસિક) નક્કી કરવામાં આવેલ છે.

બેંક વ્યવહાર અને સામાન્ય ખર્ચ

બધા ટ્રાન્ઝેક્શન્સ તમારા ફોન કે કોમ્પ્યુટરની મેમરીમાં સ્ટોર થાય છે. ડેટા સુરક્ષિત રાખવા માટે સમયાંતરે ડેટા બેકઅપ (JSON) ડાઉનલોડ કરી રાખવો.
સભાસદ પ્રોફાઈલ
સફળતાપૂર્વક અપડેટ થયું!